Wednesday, March 12, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર : મારામારી સહિત 8 ગંભીર ગુનામાં સંડોવાયેલો શખ્સ બંદૂક સાથે ઝડપાયો

વાંકાનેરમાં મિત્રના લગ્ન પ્રસંગમાં દારૂ ઢીચીને આવી યુવાન પર હુમલો કરીને નાસી છૂટ્યો હતો વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામે મિત્રના ભાઈના લગ્ન પ્રસંગે દારૂ ઢીચીને આવેલા થાનના મોરથરાના કુખ્યાત શખ્સે વગર વાંકે...

મોરબીના સિરામિક ઉદ્યોગને રાજસ્થાન સરકારનો જબરદસ્ત ઝટકો

હવે રાજસ્થાનમાંથી સિરામિક ટાઇલ્સ બનાવવા માટે અત્યંત જરૂરી ગીટી, ગ્રીન્સ અને ચિપ્સ નહિ મળે : પ્રતિબંધ લદાયો રાજસ્થાન સરકારના નિર્ણયથી મોરબીનો ઉદ્યોગ પડી ભાંગશે : નિલેશ જેતપરિયા મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગની જાણે...

માળીયા પંથકના 9687 બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા

માળીયા : પોલીયો અભિયાન કાર્યક્રમ અનુસંધાને પોલીયો રવિવાર ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ માળીયા તાલુકા મા ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે 9687 બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ...

મોરબીમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ : ફિટકાર

પાડોશમાં રહેતા ઢગાએ લાલચ આપીને હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું મોરબી : મોરબીમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ધૃણાસ્પદ ઘટના બહાર આવી છે, સામાકાંઠા વિસ્તારમાં રહેતી ફૂલ જેવી માસુમ બાળકી ઉપર પડોશી...

હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો : બ્રિજેશ મેરજા

કોંગ્રેસે મને બહુ આપ્યું છે : મોરબી – માળીયાની જનતાનો વિશ્વાસ મારી સાથે છે મોરબી : રાજ્યમાં ધારાસભ્યોની ઠેકડા – ઠેકડી વચ્ચે મોરબી – માળીયાના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ રહ્યાની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દ્વારા શિક્ષણ બાબતે રજૂઆત

મોરબી 2 રાજકોટ તારીખ પ્રતિ શ્રી શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબત શિક્ષણ સુધારણા અંગે અમો આ પત્ર લખી આપ સાહેબને જણાવવા માંગીએ...