હળવદ વેગડવાવ રોડ પર આવેલ રેલવે ફાટક પર બ્રિજ બનાવવા માંગ
૨૨ ગામના લોકોને પડતી હાલાકીને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ
પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ટીકર ગામના સરપંચ
હળવદ : હળવદ શહેરમાં આવેલ...
મોરબી: સેઝોન પેપરમીલના સભ્યોએ 600 વૃક્ષો વાવી પર્યાવરણલક્ષી સંદશ આપ્યો
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : મોરબીના સેઝોન પેપરમિલના સદસ્યો દ્વારા 600 જેટલા વૃક્ષો વાવીને અનોખો પર્યાવરણલક્ષી સંદશ આપ્યો હતો.
મોરબી પોલીસે સિરામિકના ગોડાઉનમાં જુગાર રમતા 5 ને ઝડપ્યા : રૂ. 4 લાખની રોકડ...
મોરબી : મોરબીમાં સિરામિક કારખાનામાં ગોડાઉનની અંદર ચાલતા જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડ્યો છે. જેમાં 5 શખ્સોને રૂ. 4 લાખની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત થતી...
વાંકાનેરમાં ગેસના ટેન્કરમા 8004 દારૂની બોટલ ઝડપાઇ !!
વાંકાનેર : હાલ મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ બાદ હવે ઉત્તરાયણ પર્વ ઉપર દારૂની રેલમછેલ કરવાની બુટલેગરોની મેલી મુરાદ પર પાણી ફેરવી નાખવા પોલીસ મેદાને આવી છે. ઉત્તરાયણની ઉજવણી માટે પરપ્રાંતથી...
મોરબીના બ્રાહ્મણી-૨ ડેમમાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ
મોરબી : આજના સંજોગો જોતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પીવાના પાણીની સંભવિત અછતની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં આવેલ બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણી ચોરી થતી અટકાવવા માટે નિરોધાત્મક કે અટકાયતી પગલા લેવા માટે મોરબી...