મોરબીમાં ત્રણ બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો : બેની શખ્શોની ધરપકડ કરાઈ
મોરબી : તાજેતરમા મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે .પોલીસે આ બાઇકોની ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લીધા સાથે ચોરાઉ બાઈક કબજે લઈને આગળની...
વાંકાનેરના પંચાસર ગામની નદીમાં ભત્રીજાને ડૂબતો બચાવવા જતા કાકાનું પણ મૃત્યુ
બે દિવસ અગાઉ બાળકની લાશ મળ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી
વાંકાનેર : હાલ વાંકાનેરના પંચાસર ગામની નદીમાં કાકા-ભત્રીજાનું વારાફરતી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જો કે બે દિવસ અગાઉ બાળકની...
મોરબીના વીસીપરામાં યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા પાસેના રોહીદાસપરામાં આવેલ ભીમરાવનગર...
મોરબી હાઇવે ઉપર ઢોળાયેલી સીરામીક માટીથી વાહનચાલકોને ભારે સમસ્યા
ટ્રક પલ્ટી જતાં હાઇવે પર પડેલા સીરામીક માટીના ઢગલાથી અકસ્માતનો ભય
મોરબી: હાલ નેશનલ હાઇવે નંબર 8 પર શક્તિ ચેમ્બર એક પાસે બે’ક દિવસ પહેલા સીરામીક માટી ભરેલો એક ટ્રક પલ્ટી મારી...
મીતાણા નજીક રૂ. 10.45 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા
ટંકારાના મિતાણા નજીક ગત મોડી રાત્રે એલસીબીએ દરોડો પાડીને રૂ. 10.45 લાખના વિદેશી દારુ સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે ટ્રક અને કાર મળી કુલ રૂ. 19.52 લાખનો મુદ્દામાલ...