17 જાન્યુઆરી : મોરબી તાલુકામાં માત્ર 3 કોરોના ના કેસ નોંધાયા છે
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3241 કેસમાંથી 2960 સાજા થયા, કુલ 211ના મૃત્યુ થયા : હાલ 70 એક્ટિવ કેસ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
હળવદ : નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ફરી વળ્યાં
હાલ હળવદના ઘનશ્યામગઢમાં મગફળીના પાકમા નર્મદાનુ પાણી ફરી વળતા ખેડૂતને નુક્શાનની ભીતિ
હળવદ : હળવદ પંથકમાં મેઘરાજાની મહેર વચ્ચે કોઈ ટીખળખોરોએ નર્મદા પેટા કેનાલનો વાલ ખોલી નાખતા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ફરી...
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નબળા રોડના કારણે ફરી અકસ્માત સર્જાયો !
મોરબી : હાલ મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ રોડની કડ છેલ્લા ઘણા સમયથી જોખમી બની છે. તેને પાલિકાએ રીપેર ન કરતા આજે એક રિક્ષાને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે.
મોરબીના જુના...
મોરબી પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરુ કરાઈ
મોરબી : હાલ મોરબી કલેકટરે તાજેતરમાં જ પ્રિ મોન્સૂન અંગેની મિટિંગ યોજી યોગ્ય રીતે કામગીરી કરવાંની સૂચના આપવામાં આવતા મોરબી નગર પાલિકા દ્વારા શહેરમાં રહેલા 14 જેટલા નાલાની સફાઈ છેલ્લા...
૧૮ જુલાઈ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી
મોરબી: હાલ જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે...