મોરબી : શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 રિજેક્ટ, 42નો રિપોર્ટ નેગેટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 સેમ્પલ રિજેક્ટ થયું હતું જ્યારે બાકીના તમામ 42 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની...
મોરબી : આજથી પ્રારંભ થતા નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન એજ્યુકેશન આપવા શિક્ષકો સજ્જ
મોરબી : કોવિડ-19 કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે 8 જૂનથી શાળાઓ વિદ્યાર્થીઓની ગેરહાજરી સાથે શરૂ થશે. સરકારની સૂચના મુજબ આગામી 30 જૂન સુધી વિદ્યાર્થીઓ શાળામાં આવવાના નથી ત્યારે પ્રત્યક્ષ શિક્ષણ માટે...
મોરબી જિલ્લામાં મેલેરિયા વિરોધી માસ નિમિત્તે જાગૃતિ અભિયાન
૧૬૦ પુરુષ આરોગ્ય કાર્યકર, ૧૯૮ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૭૫૪ આશા બહેનો, ૨૬ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, જિલ્લાના ૧૧૪૦ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા
મોરબી : દર વર્ષે જુન માસને સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ...
મોરબી પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરુ કરાઈ
મોરબી : હાલ મોરબી કલેકટરે તાજેતરમાં જ પ્રિ મોન્સૂન અંગેની મિટિંગ યોજી યોગ્ય રીતે કામગીરી કરવાંની સૂચના આપવામાં આવતા મોરબી નગર પાલિકા દ્વારા શહેરમાં રહેલા 14 જેટલા નાલાની સફાઈ છેલ્લા...
મોરબીમાં જાહેર માર્ગો ઉપર ઝીબ્રા ક્રોસિંગ બનાવવા પોલીસવડાને રજૂઆત કરાઈ
મોરબી : હાલ મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ ચોકડી પાસે સર્કલ બનાવી, સામા કાંઠે હાઉસિંગ બોર્ડ સહિતનાં દરેક સર્કલએ ઝીબ્રા ક્રોસિંગ બનાવવા અંગે સામાજીક કાર્યકર્તા મહાદેવભાઈ એમ. ગોહેલએ પોલીસવડાને લેખિત રજૂઆત કરી...



















