બિલ ગેટ્સ ને કોઈકે પૂછી લીધું-”શું આ ધરતી પર તમારાથી પણ કોઈ ધનવાન છે?”...
જણાવી દઈએ કે સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ ને કોઈકે પૂછી લીધું કે,”શું આ ધરતી પર તમારાથી અન્ય પણ કોઈ ધનવાન છે?”
બિલ ગેટ્સ એ જવાબ આપ્યો કે-હા, એક વ્યક્તિ છે જે આ...
માળીયા(મી.) ના તરઘરી ગામે પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવા રેલી કાઢી
ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન શહીદો માટે યથાશક્તિ ફાળો પણ એકત્રિત કર્યો
(નિતેષ કુકરવાડીયા દ્વારા) મોરબી: મોરબીના માળીયા(મી.) મુકામે તરઘરી ગામે તરઘરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા પ્રા.શાળાએથી શરૂ કરી રામજી...
મોરબીના ઉંચીમાંડલ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનુ મોત
મોરબી : મોરબીના ઉંચીમાંડલ ગામ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત...
મોરબી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સહિત બે ને નજરકેદ કરાયા
ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જાય તે પૂર્વે એ ડિવજન પોલીસે બન્નેની અટકાયત કરી
મોરબી : ગાંધીનગર ખાતે પડતર પશ્ને રાજ્યભરના શિક્ષકો દ્વારા ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું...
મોરબીમાં 17 સીરામીક કંપની સાથે કરોડોની છેતરપીંડી કરનાર વડોદરાનો વેપારી ઝડપાયો
સીરામીકની ટાઇલ્સ ખરીદીને ઉધોગકારોના પૈસા ડુબાડી દેવામાં આરોપી માહિર ખેલાડી હોવાનું ખુલ્યું
મોરબી : મોરબીમાં 17 સીરામીક કારખાનાના માલિકો સાથે વિશ્વાસ કેળવીને વડોદરાના વેપારીએ ટાઇલ્સની મોટા પ્રમાણમાં ખરીદી કરીને રૂ.2.96 કરોડનું ફુલેકુ...