મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
મોરબીના વિનય વદ્યામંદિર ખાતે ગઈકાલ તારીખ 21ને રવિવારે સવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન...
માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા મહેશ નવમીની ઉજવણી કરાઈ
મોરબી : ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ માહેશ્વરી સમાજનો ઉત્પતિ દિવસ એટલે કે મહેશ નવમીની માહેશ્વરી પ્રગતિ મંડળ- મોરબી દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહેશના વંશ એટલે...
મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપયું
મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર અને બાઇક રેલી યોજી SC /ST,OBC અને માઇનોરીટીને બંધારણીય હક્કો મળે તે માટે વિવિધ માંગણી સાથે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું...
રાજકોટના ICE સહિત અન્ય સ્પર્ધાત્મક ક્લાસીસ પર SGST ત્રાટકી
રાજકોટ,.તા. 3 વર્ષ 2025 ની શરૂૂઆત ના બે દિવસમાં જ સ્ટેટ જીએસટી દ્વારા ફરી એક વખત દરોડા પાડવાની કામગીરી આરંભવી દીધી છે એટલું જ નહીં જીએસટી વિભાગ ના અન્વેષણ વીર દ્વારા...
બ્રાહ્મણી-૨ ડેમમાંથી જામનગર સુધી પાણી પહોંચે પણ બાજુના ખેતરોમાં નહીં!
હળવદ : હાલ હળવદ તાલુકાના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-બે ડેમ પર દસ જેટલા ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે એકઠા થયા છે.અને માંગ કરી રહ્યા છે કે મોંઘા ભાવનું...