Wednesday, March 12, 2025
Uam No. GJ32E0006963

મોરબીના વીસીપરામા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાના પગલે પોલીસ તપાસ જારી

મૃતક યુવાનનું નામ નીલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ પાલિકાના જર્જરિત કોમ્યુનીટી...

મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે ઉર્જામંત્રી સાથે હોદેદારોની મીટીંગ

 ઉર્જા મંત્રી દ્વારા સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે યોગ્ય કરવાની ખાતરી મળતા હોદેદારોએ રાહત અનુભવી  મોરબી સિરામિક ઉદ્યોગને કનડતા વિવિધ પ્રશ્નો પૈકીના ઉર્જા સંબંધિત પ્રશ્નોની રજૂઆત માટે આજે એસોના હોદેદારો આજે ઉર્જા મંત્રીને...

હળવદ ટાઉન પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન બની રહી

અનેકવાર રજૂઆત કરવા છતાં ચાલુ ન કરાતા લોકોને પડતી મુશ્કેલીઓ હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ચોકી ગામથી દૂર હોવાના કારણે શહેરમાં ચોરી લૂંટ ફાટ મારામારી ટાફીક તેમજ રોમીયોનો ત્રાસ...

રાજકોટ : બેકાબુ બનેલા ટ્રકે બે રીક્ષા, બાઈક અને કારને ઠોકરે ચડાવ્યા

રાજકોટના માધાપર ચોકડી નજીક એક બેકાબુ ટ્રકચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા દુર્ઘટના સર્જાઈ  હાઈવે પર વાહનો પુરપાટ ઝડપે દોડતા હોય છે જેથી અકસ્માતોના એક બાદ એક બનાવ બનતા રહે છે જેમાં...

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે

દશનામ ગોસ્વામી સમાજના સાત યુગલો લગ્નગ્રંથીથી જોડાશે, સમૂહ લગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના સમાજનો વિકાસ પ્રગતિ અને સમાજ માટે સમૂહ લગ્ન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવા મેદાને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દ્વારા શિક્ષણ બાબતે રજૂઆત

મોરબી 2 રાજકોટ તારીખ પ્રતિ શ્રી શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબત શિક્ષણ સુધારણા અંગે અમો આ પત્ર લખી આપ સાહેબને જણાવવા માંગીએ...