Tuesday, November 26, 2024
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી 1 રિજેક્ટ બાકીના 54 નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી આજે લેબોરેટરીમાં એક સેમ્પલ રિજેક્ટ થયું હતું. જ્યારે બાકીના 54 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ દીધો છે. આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ...

હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 172 બોટલો બ્લડ એકત્રિત થયું

આ બ્લડ ડોનેશન કેમ્પ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા યોજાયો હતો : હળવદના તમામ સમાજ અને તમામ વર્ગના લોકોએ સ્વૈચ્છીક રક્તદાન કરીને માનવતા મહેકાવી Mehul Bharwad (Halvad)  હળવદ...

મોરબીના પરશુરામ ફીડરમાં છેલ્લા 15 દિવસથી પાવર સપ્લાયના ધાંધીયા: લોકો ત્રાહિમામ

સ્થાનિક રહેવાસીઓ તથા વેપારીઓએ ઉર્જામંત્રીને પત્ર લખીને કરી રજુઆત મોરબી : પરશુરામ ફીડર હેઠળ આવતા વીજ ગ્રાહકોએ અનિયમિત વીજ પુરવઠાથી કંટાળીને સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ પત્ર લખી વીજ પુરવઠો નિયમિત કરવા રજુઆત...

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા માન્ય મોરબી ખાતે આવેલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગત તા. 5ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનાં વિડીયો ફિલ્મ બનાવી...

મોરબી જિલ્લામાં બુધવારે લેવાયેલા 55 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તા.17ના રોજ વિવિધ સરકારી હોસ્પિટલોમાંથી કોરોના ટેસ્ટ માટે 55 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ 55 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ જાહેર કરવામાં આવ્યા છે. જે રાહતના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...