મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપયું
મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર અને બાઇક રેલી યોજી SC /ST,OBC અને માઇનોરીટીને બંધારણીય હક્કો મળે તે માટે વિવિધ માંગણી સાથે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું...
રાજકોટના ICE સહિત અન્ય સ્પર્ધાત્મક ક્લાસીસ પર SGST ત્રાટકી
રાજકોટ,.તા. 3 વર્ષ 2025 ની શરૂૂઆત ના બે દિવસમાં જ સ્ટેટ જીએસટી દ્વારા ફરી એક વખત દરોડા પાડવાની કામગીરી આરંભવી દીધી છે એટલું જ નહીં જીએસટી વિભાગ ના અન્વેષણ વીર દ્વારા...
બ્રાહ્મણી-૨ ડેમમાંથી જામનગર સુધી પાણી પહોંચે પણ બાજુના ખેતરોમાં નહીં!
હળવદ : હાલ હળવદ તાલુકાના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-બે ડેમ પર દસ જેટલા ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે એકઠા થયા છે.અને માંગ કરી રહ્યા છે કે મોંઘા ભાવનું...
મોરબી મહાનગર બન્યું છતાં જન્મ-મરણના દાખલા 20 દિવસે મળે છે
મોરબી : હાલ મોરબી નગરમાંથી મહાનગર બન્યું હોવા છતાં જન્મ મરણના દાખલા માટેની કામગીરીમાં કોઈ જ સુધાર આવ્યો નથી.ઊલટું હવે તો નવા દાખલા અને સુધારા વધારા માટે 20 - 20...
મોરબીના જેતપરની ગેસ એજન્સી દ્વારા હોમ ડિલિવરીના ચાર્જના નામે કૌભાંડ કરાતું હોવાનો આરોપ
મોરબી : મોરોબીના જેતપર ગામે આવેલી સતનામ ગેસ એજન્સી સામે જેતપર ગામના નાગરિક અલ્પેશભાઈ લાલજીભાઈ અઘારાએ ડિલિવરી ચાર્જના નામે કૌભાંડ કરાતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે અલ્પેશભાઈ અઘારાએ મોરબી...