હળવદમાં પોલીસે હાઇવે ઉપર વાહન ચાલકોને કર્યા જાગૃત
હળવદ : હાલ હળવદ પોલીસ દ્વારા હાઇવે પર વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ કરવામાં આવી હતી. સાથે પોતાની સેફ્ટી રાખવા તેમજ વાહનો પાર્ક કરવા અંગે અને વાહનો કેવી રીતે...
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં 15000 ચકલીનાં માળા ફ્રી માં વિતરણ કર્યાં
ભાયાવદર ગામ માં વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ભાયાવદર ના ચકલી પ્રેમી નરેન્દ્ર.ભાઈ ફળદુ દ્વારા આજરોજ પોતાના ખર્ચે 15000 જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધી મા અંદાજે સવા...
મોરબી: મુખ્ય પોસ્ટ ઓફિસ મોટી બનાવવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારોનો ઘસારો વધતો હોય મોટી જગ્યામાં પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય અને પોસ્ટ ઓફિસ મેનેજરને લેખિત...
ટંકારાની કન્યા શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોગ, યજ્ઞ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ટંકારા : ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ટંકારા તાલુકાની કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા દ્વારા ચાલી રહેલ GSYB નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં યોગ, યજ્ઞ...
મોરબીમાં 5 લાખની વસ્તી વચ્ચે માત્ર 5 જાહેર યુરિનલ…છતાં નાગરિકોને દંડ ફટકારાય છે!
મોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં કોર્પોરેશને જાહેરમાં લઘુશંકાની મનાઈ ફરમાવી જાહેરમાં લઘુશંકા જતા લોકોને દંડ ફ્ટકારવાની સાથે આવા નાગરિકોના ફોટો હોર્ડિંગ્સમાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કરતા લોકોમાં વિરોધ જોવા...