Saturday, May 25, 2024
Uam No. GJ32E0006963

મોરબી: વિશિપરામા થયેલ યુવાનની હત્યા તેનાજ મિત્ર એ કરી હોવાનું બહાર આવ્યું

બન્ને મિત્રો દારુ પીવાની ટેવવાળા અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું ખુલ્યું : આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી આજે એક યુવાનની...

મોરબી: એલીસ વિટ્રીફાઇડ પ્રા.લીમાં વહેલી સવારે આગમાં લાખોનું નુકશાન

પેનલ બોર્ડમાં લાગેલી આગથી લાખોનું નુકશાન.સદનસીબે જાનહાની નથી મોરબી: લખધીરપુર રોડ પર લાલપરથી આગળ કેનાલના કાંઠે આવેલા એલિસ વિટ્રીફાઇડ પ્રા. લી. નામના સીરામીક કારખાનામાં આજે બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ...

મોરબીના વીસીપરામા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાના પગલે પોલીસ તપાસ જારી

મૃતક યુવાનનું નામ નીલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ પાલિકાના જર્જરિત કોમ્યુનીટી...

મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે ઉર્જામંત્રી સાથે હોદેદારોની મીટીંગ

 ઉર્જા મંત્રી દ્વારા સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે યોગ્ય કરવાની ખાતરી મળતા હોદેદારોએ રાહત અનુભવી  મોરબી સિરામિક ઉદ્યોગને કનડતા વિવિધ પ્રશ્નો પૈકીના ઉર્જા સંબંધિત પ્રશ્નોની રજૂઆત માટે આજે એસોના હોદેદારો આજે ઉર્જા મંત્રીને...

હળવદ ટાઉન પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન બની રહી

અનેકવાર રજૂઆત કરવા છતાં ચાલુ ન કરાતા લોકોને પડતી મુશ્કેલીઓ હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ચોકી ગામથી દૂર હોવાના કારણે શહેરમાં ચોરી લૂંટ ફાટ મારામારી ટાફીક તેમજ રોમીયોનો ત્રાસ...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ઘરેથી નીકળી ગયેલા મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ

મોરબી: આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિ નો કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે...

પૈસાની ઉઘરાણી માટે વેપારીનું અપહરણ, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી વેપારીને છોડાવ્યો

વાંકાનેર : મોરબી એલ.સી.બી. તથા વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી થયેલ વેપારીની ઉઘરાણી માટે અપહરણ કરનાર ત્રણ શખ્સોને ગણતરીના કલાકોમાં પકડી પાડી...

૧૮ જુલાઈ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી

  મોરબી: હાલ જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય,...

મોરબીમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીએ જ યથાવત રહેશે

 મોરબી : હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષાથી શેકાય રહ્યું છે. ત્યારે મોરબીમાં પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ દરમ્યાન મોરબી જીલ્લામાં આગામી...

મોરબીમાં આવારા તત્વો દ્વારા પાર્કિંગમાં પાઈપની તોડફોડ !!

મોરબી : હાલ મોરબીમાં અવાર નવાર આવારા તત્વો દ્વારા કાયદાનો કોઈ ડર ન હોય તેમ તોડફોડ કરી નુકસાની કરતા હોવાના બનાવો સામે આવતા...