વાંકાનેરના આરોગ્યનગરમાં જંગલી ઝરખનો વૃદ્ધ પર હુમલો

149
486
/

વાંકાનેરની આજુબાજુ જંગલી વિસ્તાર હોય અવારનવાર જંગલી પ્રાણીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે

વાંકાનેર : આજે વહેલી સવારે મહાકાળી માતાજીની ટેકરી વિસ્તારમાંથી એક જંગલી ઝરખ આરોગ્યનગર વિસ્તારમાં જોવા મળેલ અને એક વૃદ્ધ પર હુમલો કરેલ તાત્કાલિક આ વૃધ્ધને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ આ વૃદ્ધ નું નામ દેગામા ટપુભાઈ અમરશીભાઈ ઉમર વર્ષ ૫૫ હોવાનું જાણવા મળેલ છે આ બનાવ બનતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયેલ અને ઝરખ ને માર મારતાં તે મરી ગયેલ છે. જે બાબતની જાણ વન વિભાગને કરતાં રામપરા સેન્ચ્યુરી ખાતેથી ફોરેસ્ટ ગાર્ડ વાંકાનેર આવવા નીકળી ગયેલ

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

149 COMMENTS

Comments are closed.