મોરબીના પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાઈ ગયા
મોરબી : હાલ મોરબીના પૂર્વ ધારાસભ્યએ ઘડિયા લગ્ન કરવા લોકોને અપીલ કરી હતી અને તેમના નિવાસ સ્થાને ઘડિયા લગ્ન યોજાનાર માટે લગ્નનું આયોજન અને તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં...
હાઈપ્રોફાઈલ જુગાર ક્લબની તપાસ માટે SMCના ધામાં, ખુદ નિર્લિપ્ત રાય પહોંચ્યા ઘટના સ્થળે
મોરબી : ગઈકાલે લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પકડાયા બાદ મોટા વહીવટની ચર્ચા વચ્ચે ઓચિંતી પીઆઈની બદલી થઈ હતી. આ સમગ્ર મામલે તપાસ માટે SMCની ટીમે હોટેલમાં ધામાં...
વાંકાનેર બાઉન્ડરી પાસેથી 5 વર્ષના બાળકનું 2 અજાણ્યા શખ્સોએ કર્યું અપહરણ
વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવબાપાની જગ્યા નજીકથી બે અજાણ્યા શખ્સો 5 વર્ષના એક બાળકનું અપહરણ કરી જતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ગુન્હો નોંધી અપહત બાળકને...
મોરબીમાં પોસ્ટની સાથે બૅંક કર્મીઓની પણ બે દિવસની હડતાલનો પ્રારંભ
50 થી વધુ બૅંકના 300 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડતા બૅંકોના કરોડોનો વહીવટ ઠપ્પ
મોરબી : આજે મોરબી ખાતે પોસ્ટ ઓફિસના કર્મચારીઓની સાથે બૅંક કર્મીઓ પણ પોતાની પડતર માંગણીઓ સંદભે સરકારનું નાક દબાવી...
મંત્રીઓ અને અગ્રણીઓએ હડમતીયા ગામે આપા પાલણપીર સ્થળની મુલાકાત લીધી
મેઘવાળ સમાજના આગેવાનોએ મંત્રીઓ અને અગ્રણીઓનું સન્માન કર્યું
ટંકારા : હાલ હડમતીયા ગામના મેઘવાળ સમાજના આસ્થાનું કેન્દ્ર “આપા પાલણપીર”ની મુલાકાત રાજ્યના માર્ગ-મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસન વિભાગ તેમજ પશુપાલન ગૌસંવર્ધન મંત્રીઓએ લીધી...