દેશમાં અનલોક-3ની તૈયારી, શું સ્કૂલ અને કોલેજ ખૂલઈ શકશે ?
                    કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં આખા દેશમાં લોકડાઉન લાગ્યું હતું. જે જૂન મહિના સુધી ચાલ્યું. 30 જૂનના રોજ અનલોક 1ની અંતર્ગત કોરોના સંકટના લીધે લગાવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ આપી...                
             
            




















