રાજકોટ: પત્રકારના નામે તોડ કરવા નીકળેલી લેભાગુ ટોળકીના ચાર જેટલા સભ્યોની પોલીસે કરી ધરપકડ
પોલીસે આરોપી રીઝવાના પાસેથી મોરબીના ચક્રવાત ન્યુઝ નામનું પ્રેસકાર્ડ કબ્જે કર્યું છે. રીઝવાના પાસે હાલ પ્રેસ રિપોર્ટરનું કાર્ડ તો છે પરંતુ તેણીને પોતાનું નામ સુદ્ધા લખતા નથી આવડતું.
રાજકોટ : પત્રકારત્વને લોકશાહીનો ચોથો...
રાજકોટ: આજીડેમ ચોકડી પાસે દીવાલ ધરાશાયી થતા બે વાહન ચાલકો દબાયા: CCTV
(સુનિલ રાણપરા, રાજકોટ) રાજકોટ: આજે સવારે 11:51 વાગ્યાના સમયે આજીડેમ ચોકડી પાસે ઓવરબ્રિજ ધરાશાયી થતા ત્યાંથી પસાર થઇ રહેલા બે સ્કૂટર ચાલકો દબાઈ ગયા હતા જુઓ CCTV...
હવે મહિલાઓને વર્જિનિટી ટેસ્ટ માટે દબાણ કરશો તો ખેર નથી
મહિલાઓને કૌમાર્ય પરીક્ષણ (વર્જિનિટી ટેસ્ટ) કરાવવા માટે કરવામાં આવતું દબાણ એ સજાને લાયક ગુનો ગણાશે
મહિલાઓને કૌમાર્ય પરીક્ષણ (વર્જિનિટી ટેસ્ટ) કરાવવા માટે કરવામાં આવતું દબાણ એ સજાને લાયક ગુનો ગણાશે એવું મહારાષ્ટ્ર...
રાજકોટના જંગલેશ્વરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 2 શખ્શો ની ધરપકડ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 180 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ છે. ભક્તિનગર પોલીસે બાતમીના આધારે તે વિસ્તારમાં રેઇડ પાડતા બે ઇસમોને ટ્રાવેરા કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી મકબુલ...
મોરબીના ગ્રીન ચોકમા આવેલ કુબેરનાથ મંદિરનો 500 વર્ષ પુરાણો રસપ્રદ ઇતિહાસ
કુબેરનાથ મંદિરમાં 16 સ્તંભોની બે ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે. જે ગુજરાત આખામાં એક જામનગર અને બીજી મોરબીમાં છે.
મોરબી : મોરબી શહેરની મધ્યે ગ્રીનચોક વિસ્તારમાં આવેલું ભગવાન ભોળાનાથનું કુબેરનાથ મંદિર અલૌકિક છે....



















