ડાંગ: નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલમાંથી આકર્ષક મંદિરો અને જોવાલાયક સ્થળો બનાવ્યાં
1.85 લાખ કાચની બોટલ અને 75 કિલો લખોટીનો ઉપયોગ કર્યો છે
તાજેતરમા ડાંગ જિલ્લામાં આવેલા વઘઇ તાલુકાના નીમ્બારપાડા ગામે વય નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલનો ઉપયોગ કરી ભારતના પ્રખ્યાત સ્થળો અને...
રાજકોટ: આરોગ્ય વિભાગ થયું દોડતું, ફરાળી ખાદ્યપદાર્થોના વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ
રાજકોટ: પવિત્ર શ્રાવણ માસ તથા તેમાં આવતા તહેવારો દરમિયાન રાજકોટ શહેરના મોટાભાગના પ્રજાજનો ઉપવાસ રહેતા છે, ઉપવાસમાં ફરાળ તરીકે કેળા તથા ફરાળી લોટમાંથી બનાવેલી વાનગીઓનો ઉપયોગ કરતા હોય છે.
વધુ નફો મેળવવા...
જૂનાગઢમા આક્રોશ :પાણી પ્રશ્ને મહિલાઓએ થાળી વગાડી
જૂનાગઢમા હાલ શહેરના વોર્ડ નંબર 9 માં પાણીના પ્રશ્નને લઇ પુરૂષોએ ઘરણાં કર્યા હતા જ્યારે મહિલાઓએ થાળી વગાડી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. આ અંગે કોળી સમાજના...
ડાંગમાં હળદરની ખેતી કરી મહિલા ખેડૂતે આગવી ઓળખ ઉભી કરી
વાંસદા: તાજેતરમા સો ટકા આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પણ સમાજના દરેક ક્ષેત્રે આજે નારીઓ કાઠુ કાઢી રહી છે. ત્યારે જીલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા (રંભાસ) ગામની એક સાહસિક મહિલાએ હળદર, મસાલા પાક, ઔષધીય...
જૂનાગઢ : જવાહર રોડ, એમજી રોડનું કામ શરૂ કરવા મનપામાં રજૂઆત, પુરતું પાણી મળે...
હાલ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા જવાહર રોડ અને એમજી રોડનું કામ સત્વરે ચાલુ કરવા માંગ ઉઠી છે.
જો કે આ અંગે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ વેપારીઓએ મનપાના કમિશ્નરને સંબોધીને ડીએમસી...