અરવલ્લી: બોરોલ ની વિધાર્થીનીઓ અંડર 19 કબડ્ડી સ્પધૉમાં વિજેતા બની
(રિપોર્ટ: રાજન બારોટ, અરવલ્લી) : અરવલ્લી: અંડર 19 કબડ્ડી સ્પધૉમાં શ્રી. આર. વી. પટેલ હાઈસ્કૂલ બોરોલ ની વિધાર્થીનીઓ અરવલ્લી જિલ્લા માં વિજેતા બની ને શાળા નું નામ સમગ્ર જિલ્લામાં રોશન કરેલ...
ગાંધીનગર: અમદાવાદમાં સી પ્લેનનું એરોડ્રામ બનાવવા 4 હજાર ચોરસ મીટર જમીન ફાળવાઈ, 31મી ઓક્ટોબર...
તાજેતરમા ગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને...
બોટાદ : વધુ 12 કેસ કોરોના પોઝિટિવ, શનિવારે 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા
બોટાદ: તાજેતરમા બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદ જિલ્લામાં કોરોનાના 12 કેસો પોઝીટીવ આવ્યા છે. જયારે શનિવારે...
મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા જલારામ મંદિરમાં વૈકુંઠ રથ અર્પણ કરાયો
મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા મળેલ સહયોગનો સદ્ઉપયોગ કરીને શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરને વૈકુંઠ રથ (મોક્ષ રથ) અર્પણ કરવામા...
ગીર સોમનાથ: તાલાલાનાં સાત ગામોનો માર્ગ બંધ કરવાની પેરવીથી જનઆક્રોશ
ગીર સોમનાથ: હાલ તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામેથી પસાર થતો સાત ગામના ખેડુતો તથા ગ્રામીણ પ્રજા ઉપયોગી માર્ગ બંધ કરવા રેલ્વે વિભાગે શરૂ કરેલી પેરવીથી ગ્રામીણ પ્રજા તથા ખેડુતોમાં ભારે રોષ...