‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરાનું બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન
રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરાનું બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવેલ હતું તે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ટિમ તેમને...
ડાંગમાં હળદરની ખેતી કરી મહિલા ખેડૂતે આગવી ઓળખ ઉભી કરી
વાંસદા: તાજેતરમા સો ટકા આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પણ સમાજના દરેક ક્ષેત્રે આજે નારીઓ કાઠુ કાઢી રહી છે. ત્યારે જીલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા (રંભાસ) ગામની એક સાહસિક મહિલાએ હળદર, મસાલા પાક, ઔષધીય...
મહેસાણા: ઊંઝા ઉમિયા મંદિરે માસ્ક પહેરીને ગવાય છે ગરબા
મહેસાણા: હાલ શક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિની ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે કોવિડ ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે પરંપરાગત ઊજવણી કરાઇ રહી છે.
મંદિરના ચાચરચોકમાં મા ઉમાની માંડવીની સ્થાપના કરાઇ છે....
અમદાવાદમાં ફાયર NOC વિનાની સ્કૂલોમાં ભૂલકાં જીવતા બોમ્બ વચ્ચે ભણે છે!!
અમદાવાદ: ફાયર NOC અને તેમાં પણ માસૂમ ભૂલકાં જ્યાં ભણે છે તે સ્કૂલોમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે. આમ છતાં અમદાવાદ મ્યુનિ.નો (AMC) ફાયર વિભાગ અને...
ભરૂચ : નિર્ણય સંમેલન પૂર્વે જ 30 આગેવાન ડિટેઇન, જલદ આંદોલનની ચીમકી
ભરૂચ: હાલ નર્મદા ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડવામાં આવતા દરિયાના પાણી નર્મદા નદીમાં છેક ઝનોર સુધી પહોંચતા આસપાસના ખેતીલાયક વિસ્તારોમાં ભારે નુકસાન થઈ રહ્યું હતું. જેના કારણે સરકાર દ્વારા સંકોચાતી...




















