અમદાવાદમાં ફાયર NOC વિનાની સ્કૂલોમાં ભૂલકાં જીવતા બોમ્બ વચ્ચે ભણે છે!!
અમદાવાદ: ફાયર NOC અને તેમાં પણ માસૂમ ભૂલકાં જ્યાં ભણે છે તે સ્કૂલોમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે. આમ છતાં અમદાવાદ મ્યુનિ.નો (AMC) ફાયર વિભાગ અને...
રાજકોટ : TRP અગ્નિકાંડમાં હાઇકોર્ટે 3 આરોપીના જામીન મંજૂર કર્યા : સાગઠિયા સહિત 3ના...
રાજકોટ: હાલ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જ્યારે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીન ફગાવી દીધા છે. ગુજરાત હાઇકોર્ટે મનપાના પૂર્વ એટીપી રાજેશ મકવાણા,...
ભરૂચ : નિર્ણય સંમેલન પૂર્વે જ 30 આગેવાન ડિટેઇન, જલદ આંદોલનની ચીમકી
ભરૂચ: હાલ નર્મદા ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડવામાં આવતા દરિયાના પાણી નર્મદા નદીમાં છેક ઝનોર સુધી પહોંચતા આસપાસના ખેતીલાયક વિસ્તારોમાં ભારે નુકસાન થઈ રહ્યું હતું. જેના કારણે સરકાર દ્વારા સંકોચાતી...
મહેસાણા: ઊંઝા ઉમિયા મંદિરે માસ્ક પહેરીને ગવાય છે ગરબા
મહેસાણા: હાલ શક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિની ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે કોવિડ ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે પરંપરાગત ઊજવણી કરાઇ રહી છે.
મંદિરના ચાચરચોકમાં મા ઉમાની માંડવીની સ્થાપના કરાઇ છે....
રાજકોટ મ્યુનિ. કમિશનરે સાધુ પાસેથી રૂ. 200નો દંડ વસૂલ્યો
(રિપોર્ટ: અલનસીર માખણી,રાજકોટ) મહાનગરપાલિકાએ છેલ્લા એક સપ્તાહથી માસ્ક અંગે મેગા ઝુંબેશ શરૂ કરી છે. બુધવારે મનપાએ 287 લોકોને માસ્ક વગર પકડી પાડી 200-200 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો.
કમિશનર ઉદિત અગ્રવાલ પણ જ્યારે...