મોરબીની કલેકટર કચેરીમાં કોરોનાનો પ્રવેશ,કચેરીને કરાઈ સેનેટાઇઝ
જમીન દફતર વિભાગના કર્મચારીનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યા બાદ વિભાગને બંધ કરી દેવાયો
મોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. અહીંના એક કર્મચારીનો રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજ...
અમદાવાદમાં આરોગ્ય મંત્રીએ 108ની સિટિઝન મોબાઈલ એપ લોન્ચ કરી, 176 નવી એમ્બ્યુલન્સને લીલીઝંડી
રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. 29 ઓગસ્ટ, 2007થી 108નો પ્રારંભ થયો હતો. આ સેવાનો વ્યાવ જળવાઈ...
મોરબી ન્યુમિસમેટીક ક્લબના બે સભ્યોને ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ’માં સ્થાન મળ્યું
મોરબી : મોરબીના રહેવાસી અને વકીલાતનો વ્યવસાય કરતા મિતેષ દિલીપકુમાર દવેને તેમના પાસે રહેલ સિક્કા, નોટ્સ તથા ટપાલ ટીકીટ અને હસ્તાક્ષરના સંગ્રહ બદલ ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે.
સાથે મોરબીના...
રાજકોટમાં સવારે 34 કેસ અને સાંજે પાછા 10 કેસ નોંધાયા,એક જ દિવસમાં 44 કેસ...
આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૩/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૦ (દસ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.
(૧) લીરીયા વિષ્ણુભાઈ ગીરધરભાઈ (૫૧/પુરૂષ)
સરનામું...
રાજકોટ ઠંડુગાર : બે દિવસ ઠંડીનો પારો હજી 10થી 13 ડિગ્રી રહેશે
રાજકોટ: ગઈકાલે બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ...