અમરેલી: બાબરા તાલુકામાં ગાૈચર દબાણ હટાવવા આવેદન પાઠવાયું
અમરેલી: તાજેતરમા બાબરા તાલુકામાં ગૌચરમાં મોટાપાયે દબાણ કરવામાં આવ્યું હોવાનું વખતો વખત રજુઆત કરવામાં આવે છે. તેમજ આંદોલન પણ થઈ ચૂક્યા છે.
તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા ગૌચર પરનું દબાણ દૂર...
ભરૂચ : જંબુસર તાલુકા પંચાયતના માર્ગ ઉપર પાણીથી મુશ્કેલીઓ
ભરૂચ: જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાની જનતા પોતાના કામકાજ અર્થે આવતી હોય પરંતુ કચેરી જવાના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ નહીં તથા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા રહે છે.
જેને લઇ...
રાજકોટ: ચાઈનીઝ વસ્તુઓના વિરોધમાં કોટેચા ચોકમાં લાગ્યા બેનર
(માખણી અલનસીર નિઝાર) રાજકોટ: રાજકોટમા કોટેચા ચોકમાં ચાઈનીઝ વસ્તુઓના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે દેશવાસીઓને સ્વદેશી અપનાવવા લલગાવવામાં આવેલ આ બેનરોથી ચાઈનીઝ પ્રોડક્ટનો બોયકોટ કરવા સંદેશ આપવામાં આવી રહ્યો છે. જુઓ...
મહેસાણા: ઊંઝા ઉમિયા મંદિરે માસ્ક પહેરીને ગવાય છે ગરબા
મહેસાણા: હાલ શક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિની ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે કોવિડ ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે પરંપરાગત ઊજવણી કરાઇ રહી છે.
મંદિરના ચાચરચોકમાં મા ઉમાની માંડવીની સ્થાપના કરાઇ છે....
રાજકોટ પોલીસ દ્વારા 14 કિ.મી.ની હેલમેટ રેલી યોજાઇ
રાજકોટ પોલીસ દ્વારા આજથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત હેલમેટ રેલી યોજવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના અધિકારીઓએ આ હેલમેટ રેલીનું...