રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસ.ટી.રાત્રે ૧૦ વાગ્યે ઉપડશે
સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે એસી સ્લીપર બસનું લોકાર્પણ: ભાડુ રૂ.૬૫૪
વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોમાં માંગ...
પાટણ: કોરોનાકાળમાં ઉત્તર ગુજરાતમાં 1057 કરોડનું 84,602 ટન જીરું પાકશે
પાટણ: હાલ ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવણીના 10 ટકા વિસ્તારમાં મસાલાપાક જીરૂનું વાવણી થાય છે. જીરૂના એક હેક્ટર દીઠ અંદાજે રૂ.48,415નો ખર્ચ તેને તમામ પાકોમાં સૌથી મોંઘો બનાવે છે.
તો ભેજવાળા અને વાદળછાયા...
સુરેન્દ્રનગર: બાળકી પર ગેંગરેપના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર
સુરેન્દ્રનગર: તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે અનુ.જાતિ વાલ્મીકી સમાજની દિકરી પર ગેંગરેપનો બનાવ બન્યો છે જેનો સમગ્ર દેશમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સુધરાઈ કામદાર સંઘના નેજા હેઠળ આ મામલે...
સાવધાન ! ચીની વાયરસ ભારતમાં ઘુસ્યો
નવી દિલ્હી, તા. 6 : ચીનમાં અજંપો સર્જનાર કોરોના જેવા હ્યુમન મેટાન્યૂમો વાયરસ (એચએમપીવી)એ સોમવારે કર્ણાટક અને ગુજરાતમાં ઘૂસણખોરી કરીને ભારતમાં ઉચાટ ફેલાવ્યો છે.
કર્ણાટક અને તામિલનાડુમાં બે-બે ગુજરાત અને બંગાળમાં એક-એક...
રાજકોટ: રઘુવંશી સમાજનું સપાખરૂ લલકારતાં જ કલાકાર દેવાયત ખવડ પર થયો રૂપિયાનો વરસાદ
રાજકોટના રેસકોર્ષના મેદાનમાં આજે રઘુવંશીઓનો મહાકુંભ યોજાશે. લાખો રઘુવંશીઓ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. વીરદાદા જશરાજ શહીદ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કાલે રાત્રે રેસકોર્સના મેદાનમાં દેવાયત...