રાજકોટઃપેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કૉંગ્રેસનો બળદગાડા લઇને વિરોધ !!
રાજકોટ: કોરોના સંક્રમણના કારણે દેશમાં લોકડાઉનના કારણે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે એવામાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઇને કૉંગ્રેસ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. રાજકોટમાં...
ભાવનગર: ધો.10માં નબળી ગ્રાન્ટેડ શાળાઓ ત્રણ ગણી વધી
ભાવનગર: હાલ આ વર્ષે નવી શિક્ષણ નીતિ આવી તેમાં ક્રાંતિકારી ફેફારો સૂચવાયા છે પણ હાલમાં ત્વરિત ધોરણે એક ફેરફાર શિક્ષણ વિભાગે કરવો જરૂરી છે તે છે ધો.10ના બોર્ડના પરિણામ આધારિત શાળાની...
નવસારી: જર્જરિત અહિંસા સર્કલ અડધી કિંમતે વેચવાનું નથી !
નવસારી પાલિકામાં વધુ એક સર્કલ વિવાદે ચડ્યું છે, જેમાં નગરપાલિકા પાસે આવેલા અહિંસા સર્કલ લોકભાગીદારીથી બનાવાયું હતું, તે અહિંસા સર્કલની દિવાલ 21મીની રાત્રિનાં અજાણ્યા વાહને અડફેટે તૂટી ગઇ હતી. જેનું સમારકામ...
વલસાડ: સિંદુમ્બરમાં એક વર્ષ અગાઉ જ બનેલો ચેકડેમ લીકેજ થતા રીપેર કરવાની માંગણી
વલસાડ: વલસાડમાં આવેલ સિંદૂમ્બરના દુકાન ફળીયા અને ભટાડી ફળીયા વચ્ચેથી પસાર થતી માન નદીના લીકેજ ચેકડેમના સમારકામની માંગણી ઉઠી છે. આશરે એક વર્ષ અગાઉ બનેલા આ ચેકડેમમાં લીકેજને કારણે વહી જતા પાણીના...
અરવલ્લી : બાયડ અને મોડાસા રોડ પર ભારે વાહનો ને પસાર થવા પર પ્રતિબંધ
(રાજન રાઓ, અરવલ્લી) અરવલ્લી : અરવલ્લી જિલ્લાના બાયડ અને મોડાસા રોડ પર ભારે વાહનો ને પસાર થવા પર ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી સુચનથી જીલ્લ્લા મેજિસ્ટ્રેટે બાયડ અને મોડાસા રોડ પરથી ભારે...