સુરત: બર્ડ ફ્લૂના ખતરાને લઈને ઈજાગ્રસ્ત પક્ષીઓની સેવા કરનારાને PPE કિટ પહેરીને સારવાર કરવાની...
સુરતમાં પતંગના તેજ દોરાથી ઈજાગ્રસ્ત થતાં મૂંગા પક્ષીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં સેન્ટર બનાવીને સામાજિક સંસ્થાઓ સેવા કરી રહી છે. આ...
ભરૂચ : જંબુસર તાલુકા પંચાયતના માર્ગ ઉપર પાણીથી મુશ્કેલીઓ
ભરૂચ: જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાની જનતા પોતાના કામકાજ અર્થે આવતી હોય પરંતુ કચેરી જવાના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ નહીં તથા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા રહે છે.
જેને લઇ...
વડોદરા: હવે મહાકાળી માતાનાં દર્શન થશે:17 દિવસ બાદ પાવાગઢ મંદિર આજથી ફરી ખૂલ્યું
વડોદરા: હાલ પાવાગઢ મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન બંધ રહ્યા બાદ આજે 2 નવેમ્બરથી ભક્તો માટે ફરીથી ખુલ્લું મુકાયું છે. જોકે આજે પહેલા દિવસે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી....
પંચમહાલ: ગોધરાથી સુરત પરત આવી રહેલા શ્રમજીવીઓની ખાનગી ટ્રાવેલ્સ અકસ્માતે પલ્ટી
પંચમહાલ: વતન ગોધરાથી સુરત પરત આવી રહેલા શ્રમજીવીઓને અકસ્માત નડ્યો. ગોધરાના પરવડી બાયપાસ પાસે અકસ્માત થયો. શ્રમજીવીઓને ઉત્તરપ્રદેશથી સુરત લઈ જઈ રહેલા ખાનગી ટ્રાવેલ્સ ગોધરાના પરવડી બાયપાસ પર પલટી ગઈ હતી
ટ્રાવેલ્સના...
ગાંધીનગર : સિવિલ હોસ્પિટલના હેલ્પડેસ્કમાં સામાજિક અંતરનું પાલન નહીં
ગાંધીનગર: સિવિલ દિવાળી પછી વધી રહેલા કોરોનાના કેસને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે કોવિડની યોગ્ય માહિતી મળી રહે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું...





















