અમાવાદ: ગેરકાયદે ફેક્ટરીમાં વપરાતાં કેમિકલ્સ અંગે તપાસ માટે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી
તાજેતરમા પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી...
બસ પર હુમલાની થોડી ક્ષણો પહેલા જ શહીદે બનાવ્યો હતો આ વિડીયો, કહેવા માંગતા...
14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આખો દેશ જવાનોની શહાદતનો શોક મનાવી રહ્યો છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો હતો જ્યારે જવાનોની ગાડીનો કાફલો કેમ્પ જઈ રહ્યો હતો....
રાજકોટમાં સતત વરસી રહ્યો છે વરસાદ જુઓ VIDEO
રાજકોટ : રાજકોટમાં અત્યારે સતત વરસાદ વરસી રહો હોવાના વાવડ મળી રહયા છે અમારા રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરા એ મોકલેલ જુઓ આ VIDEO...
અરવલ્લી: ઘરફોડ અને પશુ ચોરી કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો : 20 ગુના ઉકેલાયા
મોડાસા : તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવારધનસુરા ગામે ચકચારી ઘરફોડ ના ગુના અરવલ્લીસહિત ત્રણ જિલ્લામાં સંખ્યાબંધ તસ્કરી અને ઢોર ચોરીના ગુનાઓ આચરી નાસતા ફરતા ગેંગ સૂત્રધાર આરોપીને જિલ્લા એલસીબી પોલીસે...
મોરબી ન્યુમિસમેટીક ક્લબના બે સભ્યોને ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ’માં સ્થાન મળ્યું
મોરબી : મોરબીના રહેવાસી અને વકીલાતનો વ્યવસાય કરતા મિતેષ દિલીપકુમાર દવેને તેમના પાસે રહેલ સિક્કા, નોટ્સ તથા ટપાલ ટીકીટ અને હસ્તાક્ષરના સંગ્રહ બદલ ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે.
સાથે મોરબીના...





















