બનાસકાંઠામાં કોરોના વાયરસને કારણે પ્રથમવાર 65 વર્ષીય મહિલાનું મૃત્યુ
65 વર્ષીય ફાતિમા મુખીને કોરોનાના સંક્રમણ બાદ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત
પાલનપુર : તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાયરસ ને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. અહીં...
બોટાદ : વધુ 12 કેસ કોરોના પોઝિટિવ, શનિવારે 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા
બોટાદ: તાજેતરમા બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદ જિલ્લામાં કોરોનાના 12 કેસો પોઝીટીવ આવ્યા છે. જયારે શનિવારે...
કચ્છમાં પ્રા. શાળાના છાત્રો માટે અલ્પાહારની નવતર પહેલ
ભુજ, તા. 6 : કચ્છની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને શાળામાં જ બપોરે ભોજન મળી રહે છે, પરંતુ છાત્રો જો સવારે નિશાળમાં આવે અને પ્રાર્થના પછી સવારે નાસ્તો અથવા તો અલ્પાહાર મળી...
ભાવનગર : જુલાઈ માસમા દરરોજ સરેરાશ 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા, 25ના મોત થયા
ભાવનગર. તાજેતરમાભાવનગર જિલ્લાનો પોઝિટિવ આંક 1447 પર પહોંચ્યો છે, જેમાંથી 967 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. 26 દર્દીઓના કોરોનાથી મોત થયા અને 447 દર્દીઓ સારવાર હેઠળ છે. 26 માર્ચથી ભાવનગરમાં કોરોનાની એન્ટ્રી...
તાપી : બાજીપુરામાં ATM તોડી 17 હજારની ચોરી, સદનસીબે મોટી રકમ બચી ગઈ
સુરત-તાપી પંથકમાં બાજીપુરા ખાતે ધ સુરત ડી.કો.બેંકનો એટીએમ તોડી રૂ.17000 ની ચોરી કરી એક અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. ચાદર ઓઢીને આવેલો શખ્સ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જોકે, એટીએમમાં...