ન્યારામાં 30 કરોડની 6 એકર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટના જામનગર રોડ પર આવેલા પડધરી તાલુકાના ન્યારા ગામની કરોડો રૂપિયાની છ એકર સરકારી જમીન પર ક્રિકેટ પિચ બનાવી ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હોવાની હકીકત ધ્યાનમાં આવતા પડધરી તાલુકા મામલતદારે નોટિસ...
આણંદની યુવા સમિતિના અભિયાનમાં 50 સભ્યોએ ઓનલાઈન શિક્ષણથી વંચિત 200 બાળકોને શિક્ષિત કર્યા
આણંદ: હાલ કોરોના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આણંદ શહેરમાં જુદી જુદી 5 જેટલી જગ્યાઓ પર જઇને મોબાઇલ ન હોવાથી ઓનલાઇન શિક્ષણ વંચિત રહેલા ગરીબ બાળકોને 50 જેટલા...
પંચમહાલ : જિલ્લા શિક્ષણાધિકારી સાથે પડતર પ્રશ્નોની ચર્ચા થયા બાદ શૈક્ષિક મહાસંઘની સંકલન બેઠક...
પંચમહાલ : જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીની આગેવવાનીમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો વી એમ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે જિલ્લાના તમામ હોદ્દેદારો...
સોમવાર : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાના કુલ કેસ થયા 249
હળવદમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં અધધ 25 કેસ કોરોનાના નોંધાયા બાદ આજે સોમવારે સાંજે વધુ એક કોરોના કેસ...
સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના આઠ ખરીદી કેન્દ્રો શરૂ કરાશે
સાબરકાંઠા: તાજેતરમા જિલ્લામાં આ વર્ષે હજારો હેક્ટર જમીનમાં ચોમાસુ મગફળીનું વાવેતર કરાયા બાદ હવે મગફળી પાકીને તૈયાર થઈ ગઈ છે. જેથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો...