મુંજકા પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ અનિતા વાઘેલા રૂ.1 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાઇ
હાલ રાજકોટ શહેર પોલીસમાં કેટલાક કર્મચારીઓ નાણાં સિવાય કામ કરતા નથી તેવી અનેક ફરિયાદો ઊઠી હતી અને આ બાબતે પોલીસ અધિકારીઓ હંમેશા સ્ટાફનો બચાવ કરતા જોવા મળ્યા હતા ત્યારે સોમવારે એસીબીની...
ન્યારામાં 30 કરોડની 6 એકર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટના જામનગર રોડ પર આવેલા પડધરી તાલુકાના ન્યારા ગામની કરોડો રૂપિયાની છ એકર સરકારી જમીન પર ક્રિકેટ પિચ બનાવી ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હોવાની હકીકત ધ્યાનમાં આવતા પડધરી તાલુકા મામલતદારે નોટિસ...
રાજકોટ: RTOની અમુક સેવાઓ માટે કચેરીએ નહીં જવું પડે, લાઇસન્સ- RC બુક ઘેરબેઠાં જ...
રાજકોટ: લોકડાઉન ખુલી ગયું છે એટલે RTO વાળા એ પણ ઓન લાઈન માહિતી આપવાની થતા અમુક પ્રોસેસ ઘરે થી જ કચેરીએ ગયા વિના કરવાની સગવળ ઉભી કરો છે જેનો લાભ બધા લઇ...
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા કોરોના સંક્રમિત
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
હાલ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ.સહિત સંપર્કમાં...
રાજકોટ: આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2ના કાર્યાલયનો પ્રારંભ
રાજકોટ: રાજકોટમાં યુવા જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2 ના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ હતો.