રાજકોટના જંગલેશ્વરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 2 શખ્શો ની ધરપકડ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 180 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ છે. ભક્તિનગર પોલીસે બાતમીના આધારે તે વિસ્તારમાં રેઇડ પાડતા બે ઇસમોને ટ્રાવેરા કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી મકબુલ...
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા કોરોના સંક્રમિત
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
હાલ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ.સહિત સંપર્કમાં...
રાજકોટ: સાડાચાર લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા
રાજકોટ : હાલ આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કળષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા મુનેશભાઈ કેશવભાઈ ઢોલરીયાએ ઓગસ્ટ - ૨૦૨૦ તેમના મિત્ર અને ઓળખીતા રોહિતભાઈ ભગવાનજીભાઈ રામાણી...
રાજકોટ: પડધરીના રાદડ ગામે ઘરમાં ઘુસી દંપતિ સહિત ત્રણને પાંચ શખ્સોએ મારમાર્યો
રાજકોટ: હાલ પડધરીના રાદડ ગામે જમીન વેચાણમાં તમે વચ્ચેથી રૂપિયા ખાધા છે તેવુ કહેનાર દંપતિના ઘરમાં ઘુસી પ શખ્સોએ મારમારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
ગ્રામ્ય વિગતો મુજબ સેજલબા ગંભીરસિંહ જાડેજા રે. વડવાજડી...
પડધરી તાલુકાના લોકજાગૃતિ મંચના પ્રમુખ તરીકે મહેશ બાલા ની વરણી
રાજકોટ: પડધરી તાલુકાના લોકજાગૃતિ મંચના પ્રમુખ તરીકે મહેશ બાલા ની વરણી કરવામા આવેલ છે
લોકોને બંધારણીય અધિકારો જેવાકે આરોગ્ય, શિક્ષણ, અને સરકારી તામામ કાયદાઓથી જાગૃત થાય અને અન્યાય સામે અવાજ ઉઠાવે તે...