રાજ્યના 110 પોલીસ અધિકારીઓને ડીજીપી ચંદ્રકથી સન્માનિત કરાયા
રાજકોટ:અન્ય રાજયોમાં પોલીસનો જુસ્સો વધારવા માટે જે રીતે ત્યાંના DGP પ્રશંસા મેડલ એનાયત કરે છે તેવી જ રીતે ગુજરાતમાં રાજયના ડિજીપી શિવાનંદ ઝા એ એવોર્ડ આપવા શરૂઆત કરી છે. ત્યારે...
આજે રાજકોટ મનપાનું નીરસ બોર્ડ
રાજકોટ: તાજેતરમા મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ મળશે ત્યારે આ બોર્ડમાં એજન્ડા માટે કુલ 9 દરખાસ્ત મુકવામાં આવેલી છે એટલું જ નહીં આ બોર્ડ બેઠકમાં ભાજપના 16 કોર્પોરેટર હોય પ્રશ્ન પૂછ્યા છે
જ્યારે...
રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શાપરના કારખાનામાં દરોડો
તાજેતરમા રાજકોટ રૂરલ એલસીબીએ સતત બીજા દિવસે પત્તાપ્રેમીઓ પર ધોંસ બોલાવી છે. મંગળવારે રાત્રે લોધીકાના રાવકીમાં કમઢીયાના ધવલ ભુવાજી સહિત 7 લોકોને જુગાર રમતા બાદ બુધવારે રાત્રે શાપરના કારખાનામાં જુગાર રમતા...
રાજકોટ મ્યુનિ. કમિશનરે સાધુ પાસેથી રૂ. 200નો દંડ વસૂલ્યો
(રિપોર્ટ: અલનસીર માખણી,રાજકોટ) મહાનગરપાલિકાએ છેલ્લા એક સપ્તાહથી માસ્ક અંગે મેગા ઝુંબેશ શરૂ કરી છે. બુધવારે મનપાએ 287 લોકોને માસ્ક વગર પકડી પાડી 200-200 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો.
કમિશનર ઉદિત અગ્રવાલ પણ જ્યારે...
રાજકોટ: TikTok ના પ્રેમીઓ માટે હવે ChaChaChaનો વિકલ્પ, રાજકોટના યુવકે બનાવી ટીકટોક જેવી જ...
રાજકોટ: ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા તણાવના કારણે કેન્દ્ર સરકાર દ્વારા 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં tiktok જેવી એપ્લિકેશન નો પણ સમાવેશ થાય છે. ત્યારે ચાઈનીઝ...