રાજકોટ ઠંડુગાર : બે દિવસ ઠંડીનો પારો હજી 10થી 13 ડિગ્રી રહેશે
રાજકોટ: ગઈકાલે બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ...
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા કોરોના સંક્રમિત
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
હાલ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ.સહિત સંપર્કમાં...
રાજકોટ : TRP અગ્નિકાંડમાં હાઇકોર્ટે 3 આરોપીના જામીન મંજૂર કર્યા : સાગઠિયા સહિત 3ના...
રાજકોટ: હાલ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જ્યારે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીન ફગાવી દીધા છે. ગુજરાત હાઇકોર્ટે મનપાના પૂર્વ એટીપી રાજેશ મકવાણા,...
રાજકોટમાં કોરોના કહેર જારી , વધુ 16 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 831એ ...
રાજકોટ: આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.24/07/2020 ના રોજ બપોરે 12:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધીમાં વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.
(૧) અમરદીપસીંગ મોહિંદરસીંગ (૩૩/પુરૂષ)
સરનામું :...
રાજકોટમાં ભારે વરસાદનાં કારણે ન્યારી ડેમ થયો ઓવરફ્લો: 6 દરવાજા ખોલાયા
(અલનસીર માખાણી) : રાજકોટ સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. રાજકોટમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ નોંધાયો...