દુનિયાના 34 દેશોમાં સજાતીય લગ્નને માન્યતા,24માં કાયદેસર

0
26
/

હાલ દુનિયાના જે 34 દેશોમાં સજાતીય લગ્નને માન્યતા આપવામાં આવી છે એમાં ક્યૂબા, એન્ડોરા, સ્લોવેનિયા, ચિલી, સ્વિટ્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, ઇક્વાડોર, બેલ્જિયમ, બ્રિટન, ડેન્માર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આઇસલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, માલ્ટા, નોર્વે, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, મેક્સિકો, દ. આફ્રિકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, કોલંબિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, કેનેડા, નેધરલેડ્સ,ન્યૂઝીલેન્ડ, ઉરુગ્વેનો સમાવેશ થાય છે. આ 34 દેશોમાંથી 23 દેશોએ સજાતીય લગ્નને કાયદેસર કરીને એને માન્ય ઠરાવ્યાં છે, જ્યારે 10 દેશ એવા છે જેમાં અદાલતના આદેશથી માન્ય ગણવામાં આવે છે. દ. આફ્રિકા અને તાઇવાને આવાં લગ્નને કોર્ટના આદેશથી માન્ય ઠરાવ્યાં છે. સજાતીય લગ્નને સૌથી પહેલાં વર્ષ 2001માં નેધરલેન્ડ્સે માન્ય ઠરાવ્યાં હતાં, જ્યારે તાઇવાન એવું કરનારો એશિયાનો પ્રથમ દેશ બન્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/