ટંકારા : 13 વર્ષની સગીરાનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની રાવ

0
58
/

ટંકારા : હાલ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી સાડા તેર વર્ષની સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સાડા તેર વર્ષની સગીરાનું ગત તા.15 ના રોજ કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો. આ બનાવ ધ્યાને આવતા સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ સર્કલ પીઆઇ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/