માળીયાના મોટા દહીંસરા ગામે પ્રેમસંબંધમાં યુવાનને રહેસી દેવાયો હતો

0
193
/

એલસીબી અને માળીયા પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાકા ભત્રીજાને દબોચી લીધા

મોરબી : તાજેતરમા માળીયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામે દેવીપૂજક યુવાનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરવા પ્રકરણમાં એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં હત્યાને અંજામ આપનાર કાકા ભત્રીજાને દબોચી લીધા છે અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાની આરોપીએ કબૂલાત આપી છે.

માળીયાના મોટા દહીંસરા ગામે લાલા વલ્લભભાઇ દેલવાણીયા જાતે-દે.પુ ઉ.વ.૧૭ રહે.મોરબી, લીલાપર રોડ, વાળાને કોઇ અજાણ્યા ઇસમોએ અગમ્ય કારણોસર પથ્થરોના ઘા માથામાં મારી ગંભીર ઇજા પહોચાડી મારી નાખી લાશ મોટા દહિસરા ગામના તળાવના પટમાંથી મળી આવતા ગઈકાલે આ મામલે માળીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો જોકે બીજી તરફ અનડીટેકટ ગુન્હાની તપાસમાં એલસીબી ટીમે પણ ઝુકાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/