વાંકાનેર : જામસર ચોકડી પાસે પેપરમિલમાં આગ લાગી

0
70
/

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ જામસર ચોકડી પાસે એક પેપરમિલમાં વિશાળ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. હાલ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ ગયા છે. આ લખાઈ રહ્યું છે. ત્યારે આગે વિશાળ રૂપ ધારણ કર્યું છે અને આગ ઉપર કાબુ મેળવવા બેથી ત્રણ ફાયર ફાયટરની પણ જરૂર પડે તેવું લાગી રહ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/