ટંકારા તાલુકા હેલ્થ ઓફિસે માસ્ક વિતરણ કરીને ટીબી દિવસની ઉજવણી કરી

0
65
/

ટંકારા : હાલ ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ખાનગી તબીબો, પોલીસ સ્ટાફ સહિતનાને માસ્ક આપી ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ સાથે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ટ્રુનાટ મશીન આવેલ તો તે મશીનનો દર્દીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે ખાનગી તબીબો સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ મૂંગરા, સુપરવાઇઝર હિતેશ પટેલ, પ્રતીક દેવમુરારીએ જહેમત પણ ઉઠાવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/