આણંદ : યુપીના હાથરસની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વિદ્યાનગરમાં શાંતિ સત્યાગ્રહ

0
28
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આણંદ : તાજેતરમા ઉત્તર પ્રદેશના હારૂથરસની દીકરી સારૂથે રૂથયેલ જરૂધન્ય કૃત્યને લઈ દેશભરમાં વિરોરૂધનો સૂર ઉઠયો છે. ત્યારે આજે ગાંરૂધી જયંતિ નિમિત્તે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આવેલ પૂ. બાપુની પ્રતિમા પાસે યુવા કાર્યકર સહિતના વિદ્યારૂર્થીઓ દ્વારા હારૂથરસની દીકરીને ન્યાય મળે તે હેતુરૂથી શાંતિ સત્યાગ્રહનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસરૂથી દેશભરમાં હારૂથરસની દીકરીના ન્યાય માટે અવાજ ઉઠયા છે ત્યારે આણંદ જિલ્લામાં વિદ્યાનગરના આ એકમાત્ર કાર્યક્રમને બાદ કરતા તમામ સંગઠનો તરૂથા રાજકીય પક્ષો દ્વારા આ અંગે અવાજ ઉઠાવવામાં ન આવતા જાગૃતોમાં અનેક પ્રકારની ચર્ચાઓ એરણે ચડી છે.

ઉત્તર પ્રદેશના હારૂથરસની નિર્ભયા હેવાનિયતનો ભોગ બની હતી. આતંકી માનસિકતા રૂધરાવતા નરારૂધમોએ આ દીકરી સારૂથે જરૂધન્ય કૃત્ય આચર્યું હતું. બાદમાં દિલ્હીની હોસ્પિટલ ખાતે પીડિતાનું મોત રૂથતા મામલો ગરમાયો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ પીડિતાના પરિવારજનો સારૂથે અણછાજતું વર્તન રૂથયું હોવાના આક્ષેપો ઉઠયા છે. ત્યારે આજે ગાંરૂધી જયંતિ નિમિત્તે આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગરના યુવા કાર્યકર અલ્પેશ પુરોહિત સહિતના આગેવાનો સહિત વિદ્યારૂર્થીઓ દ્વારા હારૂથરસની દીકરી નિર્ભયાને સત્વરે ન્યાય આપવામાં આવે અને આરોપીઓને ફાંસીની સજા આૃથવા તો ગોળીએ વીંરૂધવામાં આવે તેવી માંગ સારૂથે શાસ્ત્રીમેદાન ખાતે આવેલ પૂ.બાપુની પ્રતિમા ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

નવાઈની વાત તો એ છે કે છેલ્લા બે દિવસરૂથી હારૂથરસની આ દીકરીના વ્હારે આખો દેશ આવ્યો છે અને ઠેર ઠેર દીકરીના ન્યાય માટે અવાજ ઉઠવા પામ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં આવેલ વિવિરૂધ રાજકીય પક્ષો, મહિલા સંગઠનો તરૂથા સામાજીક સંગઠનો દ્વારા આ મામલે ચુપ્પી સારૂધવામાં આવતા પોતાના અંગત સ્વારૂર્થ તેમજ પ્રસિધિૃધ માટે જ સંગઠનો છાશવારે પ્રદર્શન યોજતા હોવાની ચર્ચાઓ શહેરમાં ટોક ઓફ રૂધ ટાઉન બની ચુકી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/