મધુપુર ગામે પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

199
493
/

મધુપુર ગામ ની પ્રાર્થમિક સાડા માં ફરજ બજાવતા આચાર્ય શ્રી કાનાભાઇ રાઠોડ તથા ગામના સરપંચ શ્રી સુખાભાઈ રાઠોડ તથા સ્કૂલ ત સ્ટાફ અને મૂળ ગામ મધુપુર ના રહેવાસી અને ગજાનંદ પાર્ક ના પ્રમુખ એવા જયદેવસિંહ જાડેજા એ મધુપુર ગામ માં સ્કૂલ તથા ગામમાં વૃક્ષો વાવી ને એક માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડિયું છે

આચાર્ય શ્રી કાના ભાઈ રાઠોડ તથા મધુપુર પ્રાર્થમિક સારા ના તમામ સ્ટાફ ને મધુપુર ગામ તરફથી ખુબ ખુબ આભિનંદન પાઠવામાં આવે છે
આચાર્ય શ્રી કાનાભાઇ રાઠોડે જયારથી મધુપુર પ્રાર્થમિક સારાનો ચાર્જ સાંભળીયો છે સ્કૂલ એક આલગ દિશામાં આગળ વધી રહી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.