હળવદ: દેવળીયા નજીક ડીઝલ જેવું પ્રવાહી ભેરલું ટેન્કર પલ્ટી મારી ગયું, લોકો કેરબા અને વાસણો લઈને મૂકી દોટ !!

0
129
/

હળવદ : આજે હળવદના નવા દેવળિયા ગામ પાસે ડીઝલ જેવું પ્રવાહી ભરીને જતું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું.

જેથી લોકો ડીઝલ લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. આ ટેન્કર અમદાવાદથી કચ્છ તરફ જઇ રહ્યું હતું. અને તે પલ્ટી મારી ખેતરમાં પડ્યું હતું. જેના કારણે ટેન્કરમાંથી ડીઝલ જેવું પ્રવાહી ધીમે ધીમે બહાર નીકળતું હતું. ડીઝલનો જથ્થો લેવા માટે થઈને લોકો પ્લાસ્ટિકના કેરબા સહિતના પાત્રો લઈને પલટી મારી ગયેલા ટેન્કર પાસે પહોંચી ગયા હતા અને પોતાના પાત્રોમાં ડીઝલનો જથ્થો ભરીને લઇ ગયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/