મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત

0
107
/

મોરબી : મોરબીના મચ્છુનગરમાં એક શખ્સને વિદેશી દારૂની બે બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે.

મોરબીના મચ્છુનગરમાં કામધેનુ સોસાયટી પાછળના વિસ્તારમાં રહેતા કિશનભાઇ મુમ્માભાઇ સરૈયા (ઉ.વ. 21, ધંધો ડ્રાઇવિંગ)ને ગે.કા. પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાતીય ઇગ્લીશ દારૂની બોટલ નંગ-2 (કી.રૂ. 600) સાથે વિશાલ ફર્નિચર પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી કિશન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/