મોરબી: ચિત્રકૂટ સોસાયટીમાં મધરાત્રે 1 કલાક વીજળી ગૂલ

0
151
/

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં નવબસસ્ટેન્ડ પાસે આવેલ GIDC નજીક ચિત્રકૂટ સોસાયટી મા અડધી રાત્રે 1 કલાક વીજ ધંધિયા સર્જાવાથી રહેવાસીઓ કાફોડી હાલતમાં મુકાય ગયા હતા

મધરાત્રે લાઈટ જતા બાળકોને શેરીમાં ઘોડિયા નાંખી સુવડાવવા પડ્યા (તસ્વીર: નયનભાઈ , ગુજરાત પબ્લિસિટી)

મળતી માહિતી અનુસાર ગુરુવારની રાત્રી ના મોરબીમાં નવબસસ્ટેન્ડ પાસે આવેલ GIDC નજીક ચિત્રકૂટ સોસાયટી મા અડધી રાત્રે 1 કલાક વિજળી ગૂમ થતા રહેવાસીઓ ની ભર નીંદરમાં ભારે ખલેલ પહોોંચી હતી જેમાં નાના ભૂલકાઓ જેે આરામથી ઘરમાં સુતા હતા તેને બહાર ઘોડિયા નાખવા પડ્યા હતા આ સોસાયટીમાં રહેતા જાગૃત નાગરિક નયનભાઈ (ગુજરાત પબ્લિસિટી વાળા) એ જીઇબી માં ફોન કરી જાણ કરતા રીપેરીંગ ચાલુ છે તેવો જવાબ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ સવાલ એ બને છે કે વિજતંત્ર દ્વારા પરિમોન્સૂન કામગીરી ની ડાહી વાતો કરવામાં આવે છ છતાં પણ વચ્ચે આવા રીપેરીંગ ના બનાવ કેમ બને છે?

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/