હળવદ ખાતે ૭૩ માં સ્વતંત્રતા દિવસના પવૅ જીલ્લા કક્ષાની ઉજવણી હળવદ માં આન બાન સાથે કરાઈ ત્યારે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્રારા પટાંગણમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો દવારા 50 થી વધુ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ સાથે સાથે દેશભકિત ગીતો થી ઉપસ્થિત લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને તાળીઓ ના ગળગળાટ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, આ કાર્યક્રમ ને સફળ બનાવા જીતુભાઈ તથા વિજયભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide