મોરબી: કોરોના વોરીયર્સ PSI. સી એચ શુક્લનું અવસાન

0
488
/

મોરબી: મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા પીએસઆઈ સી એચ શુક્લ સુરેન્દ્રનગરથી 2019 માં નિવૃત થયા હતા બાદમાં તેઓને કોવિડ 19 અંતર્ગત ફરજમાં લીધા હતા દરિમયાન તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં પ્રથમ સુરેન્દ્રનગર બાદમાં રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જેની આજે મૃત્યુ નીપજ્યું હતું. સરળ સવાભાવના અને સુમેળ વ્યક્તિત્વ ધરાવતા કોરોના વોરીયર્સનં અવસાન થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/