મોરબી : રાજ્ય સરકારે ગંજીપો ચિપીને IAS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં મોરબીના જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાને ગાંધીનગર સચિવાલય ખાતે મુકવામાં આવ્યા છે જ્યારે મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે હાલ તાપી-વ્યારા ડી.ડી.ઓ. તરીકે ફરજ બજાવતા જે.બી.પટેલને મોરબીના નવા કલેકટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide



















