મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી કોરોના સંક્રમિત

0
71
/

હાલ મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે કોરોના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહોય છે ત્યારે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને તેઓ હાલ હોમ આઈસોલેશનમાં છે તો તેમના સંપર્કમાં આવેલ લોકો કોરોના રીપોર્ટ કરાવે તેમજ તકેદારી રાખે તેવી અપીલ પણ કરેલ હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/