મોરબી જિલ્લામાં કોરોના નો વધુ એક ભોગ : જુના ધનાળા ગામના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ

0
112
/

મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મોતની સંખ્યા 9 થઈ

હળવદ : મોરબી જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. જેમાં હળવદ તાલુકાના જુના ધનાળા ગામે પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વૃદ્ધનું આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાના જાણવા મળ્યું છે

હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રહેતા અને ગામમાં ભગત તરીકેની છાપ ધરાવતા વિભાભાઈ મુગલભાઈ રબારી (ઉ.૫૯) ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જોકે આજે સારવાર દરમિયાન તેઓનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાદર્દીના મૃત્યુનો આંક 9 થઈ ગયો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/