મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ યોજાશે

0
260
/

નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૧૮ ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ : ૩૦ કલાકે ધન્વન્તરી ભવન, કાયાજી પ્લોટ, મોરબી ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાશે

        જે કેમ્પમાં નિષ્ણાંત ડોકટરો સેવા આપશે નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનો નગરજનોએ લાભ લેવા જીલ્લા આયુર્વેદ અધિકારી ડો. પ્રવીણભાઈ વડાવીયા અને મેડીકલ ઓફિસર ડો. ખ્યાતીબેન ઠકરારની યાદીમાં જણાવાયું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/