મોરબી ની ઉમિયા નવરાત્રી માં સાંસદ મોહનભાઇ કુંડારીયા અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બન્યા મહેમાન

0
338
/

(રિતેશ સંચાણીયા) મોરબી માં છેલ્લા 9 વર્ષ થી જે રીતે ઉમિયા નવરાત્રી નું આયોજન કરવામાં આવી રહીયુ છે તો આ વર્ષે 10 એટલે સતાબ્દી મહોત્સવ ઉજવી રહીયુ છે ત્યારે ઉમિયા નવરાતી મહોત્સવ માં રાજકોટ ના સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ મોરબી ના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ ઉમિયા નવરાત્રી ની મુલાકાતે આવેલ અને આવું અકલ્પનિય આયોજન જોઈ ને ઉમિયા નવરાત્રી મહોત્સવ ની ટીમ ને પણ શુભકામનાઓ પાઠવી અને ભવિષ્ય માં પણ આવું સુંદર આયોજન કરતા રહે તેવી પણ સુભકામનો પાઠવી હતી

જયારે સાઉથ ઇન્ડિયન અને બૉલીવુડ ના સિંગર ના કલાકાર એવા શ્રીરામ ઐયર પણ ખેલૈયા ને મન મૂકી ને ઝુમાવી રહિયા છે તો સાથે સાથે સાન્ત્વની ત્રિવેદી , અભિતા પટેલ , દેવ ભટ્ટ , સોહીલ બ્લોચ , નરેશ વાઘેલા , હિમાંશુ ચૌહાણ અને પ્રખયાત એવા ઠોલી અસ્લમ એન્ડ અસ્લમ ના ઠોલ સાથે ખેલૈયા મન મૂકી ને રમી રહિયા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/