મોરબી: મોરબીના રામચોકમાં પણ દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ “માઁ’ યુવા ગૃપ” દ્વારા જન્મષ્ટમીના મટકીફોડ નો કાર્યક્રમ્મ યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે
જાણવા મળતી માહિતી અનુસાર મોરબીના ગાંધીચોકમાં પણ દર વર્ષની પરંપરા અનુસાર પ્રતિવર્ષ જન્માષ્ટમીના મટકીફોડ નો ભવ્ય કાર્યક્રમ યોજાય છે અને આ છેલ્લા 30 વર્ષો થી એકધારી પરંપરા “માય યુવા ગૃપ” દ્વારા જાળવી રાખવામાં આવી છે “માઁ’ યુવા ગૃપ” દ્વારા જે પ્રકારે આયોજનપૂર્વક આ મટકીફોડ નો કાર્યક્રમ યોજાય છે તે જોવા દૂર દૂરથી ઘણાજ લોકો ઉમટે છે જેથી આ વર્ષે પણ યોજાનાર મટકીફોડના કાર્યક્રમમાં હાજરી આપવા શહેરની સર્વે ધર્મપ્રેમી જનતાને “માઁ’ યુવા ગૃપ” દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide